school

ધોરણ 10 ગુજરાતી વિષય માટે ઓનલાઈન ટેસ્ટ

 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,

આપ સર્વે વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપ ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છો તો આપના માટે ધોરણ: 10 વિષય:ગુજરાતીના એક ટેસ્ટનું આયોજન કર્યું છે જેમાં આપ નીચે આપેલ google ફોર્મ પોતાના ઈમેલ- આઈ.ડી થી લોગીન થઇ શકશો ત્યારબાદ તેમાં તમારે તમારું પૂરું નામ લખી તમારી હાઇસ્કુલ નું નામ તથા હાઇસ્કૂલનુ સરનામું લખી next પર ક્લિક કરતા તમે ઓનલાઇન ટેસ્ટ આપી શકશો 


ઓનલાઇન ટેસ્ટ પૂર્ણ કરતા Sumit ઓપ્શન આવશે જેથી તમને તમારા આપેલ પ્રશ્નના માર્ક જોવા મળશે તથા આ ટેસ્ટનું સર્ટીફીકેટ તમારી ઇ-મેલ આઇડી પર આવી જશે જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપવાનો રહેશે તે માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરશો 👇👇👇👇👇👇👇👇

https://docs.google.com/forms/d/1tyD0KWDftFZ93biDtP6ybqWdFkThjFXfml1iNzmeXe0/edit?usp=sharing

7 comments: