30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવશે
રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી રાત્રી કરફ્યુ
લગ્ન પ્રસંગમાં 100 લોકો આવી શકશે
30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવશે
સરકારી ઓફિસો શનિવારે બંધ રાખવાનો નિર્ણય
30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે
રાજકીય સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પણ પ્રતિબંધ
નીચે મુજબના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યૂ
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા
જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર
આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ
ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ
સુરેન્દ્રનગર, અમરેલી
No comments