school

સીમલીયા શાળાનું ગૌરવ

 ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ,ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ, ગોધરા આયોજિત પંચમહાલ જિલ્લા શાળા વિકાસ સંકુલ-5 (ધ્યાન) નું ગણિત - વિજ્ઞાન પ્રદર્શન આર.જે.એસ વિદ્યાલય સણસોલી ખાતે યોજવામાં આવ્યું હતું.જેમાં શ્રી પ્રકાશ માં અને ઉ.મા શાળા, સીમલીયા ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિભાગ 5 માં પ્રથમ સ્થાન તેમજ વિભાગ ૩ માં દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીએ તથા શાળા મંડળના પ્રમુખશ્રી,નટવરસિંહજી.કે ચૌહાણ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા



No comments