school

રાજ્ય સરકારનો નિર્ણય:

 

  • 15મી  મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃસમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે
  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે


No comments