school

શાળાના વાલીશ્રીઓ અને બાળકો હાલના સંજોગોમાં આવેલ કોરોના મહામારી દરમિયાન શાળાના તમામ વાલીઓ તથા બાળકો ને શાળા પરિવાર તરફથી નમ્ર વિનંતી છે🙏🙏

શાળાના વાલીશ્રી ઓ અને બાળકો
હાલના સંજોગોમાં આવેલ કોરોના મહામારી દરમિયાન શાળાના તમામ વાલીઓ તથા બાળકો ને શાળા પરિવાર તરફથી નમ્ર વિનંતી કે આ સંજોગોમાં આપણે ખૂબ સાવચેતીપૂર્વક રહેવું જરૂરી છે જેથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું સામાજિક અંતર રાખવું અને જ્યારે 1/5/ 2021 થી ગુજરાત સરકાર શ્રી એ 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ ને free રસી નું આયોજન કરેલ હોય ૧૮ વર્ષથી ઉપરની વયના આપણા ઘરના તમામ સભ્યો તથા આજુબાજુ રહેતા પરિવારો તથા સગા સંબંધીઓ તથા મિત્રો તમામ વ્યક્તિઓને રસીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપવું અને આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા કારણ કે સરકાર શ્રી ના સર્વે મુજબ જે લોકોએ રસી મુકાયેલ છે તેઓ કોરોનાથી સંક્રમિત થાય તો પણ ખરાબ પોઝીશન માં આવી શકતા નથી અને ઘરે રહીને જ કોરોના ને હરાવી શકે છે જેથી રસી ના બંને ડોઝ સમયસર વહેલી તકે મુકાવી પોતાની જાતને સંક્રમણથી બચાવવી તે ખૂબ જ જરૂરી છે

No comments